Abtak Media Google News

લુહાર સુથાર જ્ઞાતીના પૂવે પ્રમુખ તથા પત્રકાર ભરતભાઈ મિસ્ત્રી એ સોનાની બંગડી તથા રોકડ રકમ સાથે નુ લેડીઝ પસે મુળ માલીકને સોપ્યુ /લખતરમા આવેલ આશ્રમ રોડ પાસે એક ઓટલા ઉપર બ્લુ કલરનુ લેડીઝ પસે પડેલ જોવા મળેલ ત્યારે બાજુના મકાન માલીકને પૂછતા આ લેડીઝ પસે અમારૂ ત્યારે આ પસે તેમની હાજરી મા તપાસતા અંદર રોકડ રકમનુ પાકીટ તથા દાઉદી વ્હોરા ધમેની પુસ્તકા ઉપરથી માલુમ પડેલ કે આ પસે મુલ્લા કોમનુ છે ત્યારે ચારેક ઘરે પૂછતા  આ પસે દાઉદી વ્હોરા કોમના લખતર વાલી મુલ્લા શબ્બીરભાઈ લાકડાવાળાને ઘેર આપેલ અને જેનુ હોય તેને સોપજો અને આ પસે લખતરના લુહાર સુથાર જ્ઞાતી ના પૂવે પ્રમુખ અને પત્રકાર ભરતભાઈ કાનજીભાઈ મિસ્ત્રી એ પસેમા રોકડ રકમ.સોનાની બંગડી તથા અન્ય ચીજ છે.

તેમ કહીને આપેલ જે પસે મોરબીથી લખતર મુકામે  અલફયાબેન અલીહુસેન દાઉદી વ્હોરા વ્યવહારીક તથા ધામિક પ્રસંગે બાળ બોધ ચોકમા આવેલ સૈફુદિનભાઈ મહંમદઅલી  ને ત્યા આવેલ અલફીયાબેન સોપેલ અને આ પસે મળતા હરખભેર બોલેલ કે  ભરતકાકા આ બંગડી  ૮૦ હજાર રૂપીયા જેટલી કીમતની છે તમારો ખૂૂબ ખૂબ આભાર અને સારૂ થયુ તમે  પહોચાડેલ નહીતો આ હરખનો પ્રસંગ મોં બગાડીને કરવો પડત જયારે આ સમયે ભરતભાઈ એ પાણી  પણ નહિ અને કોઈ પુરસ્કાર પણ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.