Abtak Media Google News

લેનોવોએ ભારતમાં પોતાનો સ્માર્ટ ફોન ‘MOTO Z2 FORCE’ લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટ ફોન પ્રિમિયમ સેગ્મેન્ટ સ્માર્ટ ફોનની સિરીઝમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisement

આ સ્માર્ટ ફોનના ફિચર્સની વાત કરીએ તો ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે જેમાં ૧૨ મેગા પિક્સલનો રિયલ કેમેરો આપવામાં આવ્યો છે આ સ્માર્ટ ફોનમાં 6 GBરેમ અને 64 GBઇન્ટરનલ સ્ટોરેજ મેમોરી આપવામાં આવી છે. ફોનમાં 5.5ઇંચની HDસ્માર્ટ ડિસ્પ્લે સાથે 2,730 MAHની બેટરી આપવામાં આવી છે.

Moto Z2 Force
MOTO Z2 FORCE

આ ફોનની કિંમત ૩૪,૯૯૯ આપવામાં આવી છે. અને આ ફોન બેટરી, સ્પીકર અને કેમેરા માટે સારો ફોન માનવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.