Abtak Media Google News

એક દિવસથી અવિરતપણે વરસાદ પડી રહ્યો હોવાના કારણે શહેરના નબળા મકાનો પડી ભાંગ્યા હતા. જેના પરીણામે લોકો વરસાદ વચ્ચે રસ્તા ઉપર આવી ગયા હતા. કુદરતના આ પ્રકોપ સામે લોકો નિરાધાર થયા છે

રાજકોટમાં સતત વરસતા વરસાદ વચ્ચે પણ લોકોની ભાગદોડ યથાવત રહી હતી. જેમાં પુરો દિવસ લોકોને છત્રી તેમજ રેઈનકોટ લઈને કામકાજ માટે નિકળવું પડયું હતું. વરસાદની મોસમમાં છત્રીઓ વહેંચતા વેપારીઓને પણ ધંધામાં તેજી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.