Abtak Media Google News

મૂંબઈના યવતમાલ જિલ્લાના નાગપુર હાઇવે પર એક દુર્ઘટના બની હતી જેમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના આજે સવારે બની હતી. આ અકસ્માત નાગપુર હાઇવે પર ટ્રક અને કારની જોરદાર ટક્કર થી સર્જાયો હતો. કાર અને ટ્રાક બંને રોડ વચ્ચે પલટી મારી ગયા હતા.  અને ગંભીર લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.