Abtak Media Google News

ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 16 રૂટ અને 78 ટ્રીપ રદ કરવામાં આવી

રાજકોટમાં ગઈકાલ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે. રાજ્યભરમાં કુલ 78 ટ્રીપ અને 26 રૂટ રદ કરવામાં આવી છે. રાજકોટમાં 8 ઈંચ વરસાદને કારણે રોડ-રસ્તાઓ તેમજ ડીપ, નાળા અને નદીઓમાં પાણી ફરી વળતાં એસટી વ્યવહારને ખાસ અસર પડી હતી. રાજકોટના 86 કારણે રોડ-રસ્તાઓ તેમજ ડીપ, નાળા અને નદીઓમાં પાણી ફરી વળતાં એસટી વ્યવહારને ખાસ અસર પડી હતી. રાજકોટના 5 રૂટ અને 16 ટ્રીપો સહિત રાજ્યમાં કુલ 78 ટ્રીપો રદ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ વરસાદનું જોર જેમ જેમ ઓછું થશે તેમ તેમ રાબેતા મુજબ આ ટ્રીપ પુન: શરૂ કરવામાં આવશે.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.