Abtak Media Google News

ભારતીય મૂળની મધુ વલ્લીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2017નું ટાઇટલ જીત્યું છે. 20 વર્ષીય હિપ-હોપ આર્ટિસ્ટ વર્જિનિયાની જ્યોર્જ મૈસન યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરી રહી છે. રવિવારે ન્યૂજર્સીમાં યોજાયેલા આ બ્યુટી કોન્ટેસ્ટમાં ફ્રાન્સની સ્ટેફની મૈડવને બીજાં નંબરે રહી. આ કોન્ટેસ્ટમાં 18 દેશની બ્યુટીએ ભાગ લીધો હતો, જેમાં યુગાનાની સંગીતા બહાદુર ત્રીજા નંબરે રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.