Abtak Media Google News

70 કિલો વાસી શાકભાજીના જથ્થાનો પણ નાશ કરાયો

રસ્તા પર નડતર 36 રેંકડી-કેબીનો ગાયત્રીનગર, આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, મવડી મેઈન રોડ, પટેલ ક્ન્યા છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 77 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે  જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક,  રેલવે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રી મેદાન, પરથી  જપ્ત કરવામાં આવી હતી, 70 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદ બંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.38,500/- વહીવટી ચાર્જ   રેલનગર ઢેબર રોડ  ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.28,680/- મંડપ ચાર્જ જે  રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને  65 બોર્ડ-બેનરો જે રોડ સંતકબીર રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, યુનિ. સિટી  રોડ, ઢેબર રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.