Abtak Media Google News

બોલીવુડના સ્વીટ કપલ કહેવાતા હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્નના થયા ૩૮ વર્ષ પુરા…સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ યાદગાર તસ્વીરો…

બોલીવુડના ડ્રીમગર્લ કહેવાતા હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્નના ૩૮ વર્ષ પુરા થતા હાલ બોલીવુડમાં ખુશીનો માહોલ છવાયેલો છે. હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 1979માં થયા હતા. બંનેની આ જોડીને એટલા પસંદ કાર્ય હતા કે જોત જોતામાં ઓન સ્ક્રીન કપલ ઓફ સ્ક્રીન કપલ બની ગયા હતા.

On Dharamji’s birthday, I pray for his happiness & good health. God bless him always? Nostalgia time! One of our early fotos together?

A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) on

જોકે ધર્મેન્દ્ર પહેલાથી જ પરણેલા હતા અને તેને બે છોકરાઓના પિતા હતા. ફિલ્મોમાં ધર્મેન્દ્રની એન્ટ્રી લગ્ન બાદ જ થઈ હતી આ સમય દરમ્યાન જ ધર્મેન્દ્રને ડ્રીમ ગર્લ (હેમા માલિની) સાથે આંખોનો મિલાપ થયો હતો અને બને પ્રેમના બંધનમાં બંધાયા હતા.

અને ત્યારબા તેમને લગ્ન કાર્ય હતા. એ વાત પણ સાચી છે કે ધર્મેન્દ્ર પોતાના પહેલા પત્ની પ્રકાશ કૌરની સાથે પણ હાલમાં પેલાની જેમ જ રહે છે. અને તેમના બને દીકરા બોબી અને સની સાથે અત્યારે એટલો જ પ્રેમ કરે છે.

ધર્મેન્દ્ર એ ડ્રીમ ગર્લ સાથે કરેલી તમામ ફિલ્મો હિટ ગઈ હતી. આ ફિલ્મોમાં સીતા અને ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, ચરસ, પ્રતિજ્ઞા જેવી ફિલ્મોએ ધૂમ મચાવી હતી. અને આ બને ની જોડીને દર્શકોએ ખુબજ પસંદ કર્યા હતા.

હાલમાં આ બને કપલ એક પ્રેમ સંબંધમાં બંધાયેલા છે.

Dharmendera Hema Malini 85758 730X419 M(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.