Abtak Media Google News

રાજકોટમાં ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા દસ દિવસ સુધી ૫૦૦૦૦ રોપાઓનું રાહતદરે  વિતરણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  કરાવ્યો હતો. રાજકોટને હરિયાળુ બનાવવા માટે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષી રોપાઓનું વિતરણ અને ઉછેરનું કાર્ય ઇ રહયું છે.

Advertisement

ટ્રસ્ટી દિપકભાઇ વ્યાસ કહે છે કે અત્યાર સુધીમાં ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના વૃક્ષપ્રેમીઓ દ્વારા બે લાખી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજકોટના જાહેરમાર્ગો ઉપર ૨૫ હજાર વૃક્ષોનો ઉછેર અમારા વૃક્ષપ્રેમીઓ દ્વારા કરાયો છે. રાજકોટ શહેરના વિવિધ સ્ળો અને વોર્ડનં.૧૦ માં ૨૫ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર, ઉછેર અને પાંજરા મૂકવાનું  કાર્ય કરવામાં આવ્યું છે.

વૃક્ષપ્રેમી રાજુભાઇ ગાંધી કહે છે કે અમારા દ્વારા જે ગામ કે શહેરમાં વૃક્ષો ઉછેરની જરૂર હોય ત્યાં પણ રોપા વિતરણ, વૃક્ષ વાવેતર અને ઉછેરની કામગીરી અમારા દ્વારા ાય છે. બે વર્ષ પહેલા ભાણવડ તાલુકાના ગુંદા ગામે ૭ હજાર વૃક્ષોનું વાવેતર રાજકોટના વૃક્ષ પ્રેમીઓ દ્વારા યું છે.

માત્ર રોપા વિતરણ કે વાવેતર ાય એટલું પૂરતું ની પરંતુ રોપાઓનો ઉછેર ાય તે મહત્વનું છે. વૃક્ષ મોટું ાય ત્યાં સુધી તેની સાર સંભાળ રાખવી જરૂરી છે. તેમ સંસના પ્રમુખ વિજયભાઇ પાડિયા જણાવે છે. સંસમાં હાલ ૩૦૦ જેટલા વૃક્ષ પ્રેમીઓ-પર્યાવરણ પ્રેમીઓ કાર્યરત છે.  હરિયાળા રાજકોટની પ્રવૃત્તિ વન વિભાગના સહયોગી જ તી હોવાનું શ્રી રાજુભાઇ ગાધીએ જણવાતાં કહે છે, અમે સરકારી નર્સરીમાંી જ રોપાઓ મેળવીએ છે અને વધુને વધુ લોકો વૃક્ષો વાવે, ઉછેરે તે માટે કાર્ય કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.