Abtak Media Google News

જીવન જયોત કલબ તથા કુમ-કુમ વેલનેસ સેન્ટરના ઉપક્રમે બ્યુટીશીયનો માટે યોજાયો અનોખો સેમિનાર

જીવન જયોત કલબ અને કુમકુમ વેલનેસ સેન્ટરના સંયુકત ઉપક્રમે બ્યુટીશીયનો માટે અનોખો સેમીનાર યોજાઈ ગયો. જેમાં દુલ્હનના પરિધાનમાં સજજ ૫૧ માનૂનીઓના જાજરમાન રેમ્પવોકે તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ.

જેમાં બ્યૂટીશીયન અંજુબેન પાડલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે બેરોજગાર તથા જ‚રીયાત મંદ બહેનોને પગભર થવા માટે પર્સનાલીટી ડેવલોપમેન્ટ સેમીનાર અને લાઈફ ટાઈમ ગેરેન્ટેડ બીઝનેશ આપવા માટે બ્યુટીશનોને માહિતી પુરી પાડી હતી ત્યારે રાજકોટ સિવાયના શહેરોમાંથી પણ બ્રાઈડલ આવ્યા હતા. જેમકે જોધપુર, અમરેલી, આમ અલગ અલગ જગ્યાએથી બ્રાઈડલે ભાગ લીધો હતો ત્યારે અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજેશભાઈ લોઢીયાએ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઈકોનોમી એફેર્સ કમીટી એ જણાવ્યું હતુ કે આજરોજ ૫૧ જેટલી દૂલ્હનના પરિધાનમાં સ્ટેજ પર રેમ્પ કરશે અને તેમાંથી તેઓને ૧ થી ૪ નંબર આપવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.