Abtak Media Google News

ગુજરાત પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા

ગુજરાત પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. રાજ્યના 83 PI(પોલીસ ઇન્સ્પેક્ટર)ને બઢતી સાથે DySP (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) બનાવાયા છે. આ સાથે બઢતી સાથે બદલીના પણ આદેશ અપાયા છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.