Abtak Media Google News

કહેવાય છે ને કે “ મન હોય તો માળવે જવાય ” , તેવું જ સાબિત કરી બતાવ્યુ છે રાધિકાએ , તેણે ધોરણ 10 બોર્ડ ની પરિક્ષામાં 98.26 પર્સન્ટાઈલ મેળવી મોટવાણી પરિવાર તેમજ સિંધી સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે મોટવાણી પરિવારમાં તો હર્ષની હેલી છવાઈ છે. નિર્મલા કોન્વેર્ટમાં અભ્યાસ કરતી રાધિકાને તેની સિદ્ધિ બદલ પિતા રાજેશભાઈ , માતા ઉષાબેન , ભાઈ હિરેને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

12345567આમતો રાધિકા બાળપણથી જ કઇંક હટકે અને અલગ કરી બતાડવાના ઉત્સાહ સાથે રમત – ગમત , ગાયન અને વાચનની પણ ગાઢ રુચિ ધરાવે છે. રાધિકા પહેલેથી જ શિક્ષણ ક્ષેત્રે પોતાની આવડત અને સતત મહેનતથી પોતાનું જ્ઞાન અન્ય લોકોને પીરસીને બીજાને આગળ વધારવાની ઈચ્છા ધરાવે છે . ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવવાનું રાધિકાનું સ્વપન પૂર્ણ થાય તેવી શુભકામનાઑ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.