Abtak Media Google News

સાધુ વાસવાણી સ્કુલ પરિણામમાં અવલ્લ નંબરે

સાધુવાસવાણી સ્કુલનું ફીનું નીચુ ધોરણ સમાજવાદી વિચારધારા ધરાવે છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10 અને ધોરણ 12 નુ પિરણામ જાહેર થયેલ, જેમા સાધુવાસવાણી સ્કુલ્સ રીઝલ્ટમા અવલ્લ નંબરે આવતા વિદ્યાર્થીઓમા, વાલીગણમા અને તમામ સ્કુલ પિરવારમા ખૂબ જ હર્ષ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ છવાયેલ ગયેલ છે.

સાધુવાસવાણી રોડ પર સ્થિત સાધુવાસવાણી સ્કુલ ફોર ગર્લ્સ નુ વર્ષ-ર0રર નુ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષ્ાણ બોર્ડનુ ધો.10 નુ 98.67 % પિરણામ આવેલ છે અને ધો.12 (કોમર્સ) નુ 80.49 % પિરણામ આવેલ, જેનાથી વિદ્યાર્થીઓમા, વાલીગણમા અને તમામ સ્કુલ પિરવારમા ખૂબ જ હર્ષ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ છવાયેલ છે.સાધુવાસવાણી સ્કુલ ફોરગર્લ્સના ધોરણ 10 ના પિરણામમા બધાજ વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી પાસ થયેલ છે. જેમા સ્કુલના 3 વિદ્યાર્થીઓએ ઉચ્ચ માર્ક્સ અને ઉચ્ચ પિરણામ પ્રાપ્ત કરેલ છે.

આ વિદ્યાર્થીઓ (1) ભેસદડીયા આયુષીબેન દિપકભાઇએ 99.61 પીઆર, (2) ભાલોડીયા ક્રિનાબેન રસીકભાઇએ 99.09પીઆર અને (3) ચાવડા મહેકબેન સચીનભાઇએ 99.04 પીઆર પ્રાપ્ત કરેલ હોય સ્કુલનુ ગૌરવ અને સ્કુલની ગરીમા ખૂબજ ઉચ્ચ સ્થાને પહોંચાડેલ છે જે નોંધનીય છે.આ ઉપરાંત અમારી અન્ય શાખા સાધુવાસવાણી સ્કુલ (કો-એજ્યુકેશન) જે ગાયક્વાડી પ્લોટ, રાજકોટ ખાતે આવેલ છે, તે સ્કુલનુ પણ ખૂબ જ ઉમદા પિરણામ આવેલ છે. સાધુવાસવાણી સ્કુલ (કો-એજ્યુકેશન) નુ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધો.10 નુ 91.17 % પિરણામ આવેલ છે અને ધો.12 (કોમર્સ) નુ 87.50 % પિરણામ આવેલ છે જેનાથી પણ વિદ્યાર્થીઓમા, વાલીગણમા અને તમામ સ્કુલ પિરવારમા ખૂબ જ હર્ષ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ છવાયેલ છે.સાધુવાસવાણી સ્કુલ્સની વિશેષમા વાત કરીએ તો ન કમાનાર, વિધવા ,બિમાર પિરવારના વિદ્યાર્થીઓની 2પ % થી પ0 % સુધી ફી માફ કરી માનવીય અભિગમ આ સ્કૂલ તારા દાખવવામા આવે છે જે ખૂબ જ સારી બાબત છે.

સેલ્ફ ફાયનાન્સ સ્કુલ હોવા છતા મુડીવાદી વૃતિને બદલે સમાજવાદી વિચારધારાને અનુરૂપ સરકારે નકકી કરેલ ફી ના ધોરણ કરતા પણ ઓછા દરે ફી વસુલી ક્વોલીફાઇડ ટીચર સાથે ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરીને માનવતાની મહેક પ્રસરાવવાની આ શાળામા કોઇપણ ધર્મ, જ્ઞાતિ, જાતીના ભેદભાવ વગર સેવાની જ્યોત જલાવી રહી છે તે સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.