ધોરાજી પોલીસ સ્ટેશન ના પો ઇન્સ એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ શ્રી જે. વી. વાઢિયા તથા એ એસ આઈ એમ ડી મકવાણા તથા પો હેડ કોન્સ બી એચ ગંભીર તથા હરેશભાઈ પરમાર એમ બઘા આજરોજ ધોરાજી એમ ડી મકવાણા ને મળેલ બાતમી હકીકત આધારે ભુખી ચોકડી નજીક કાચા રસ્તે રોડે બાઈક સવાર ઈંગલીશ દારૂ લઈને આવનાર હોય તેની વોચમા રહી નીકળતા પકડેલ જેની પાસેથી ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટાઈલ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ નંગ- ૧૧ કિમત.રૂા. ૩૩૦૦/- તથા સ્પ્લેન્ડર મો સા કી રુ ૩૦૦૦૦/- મુદામાલ મળી કુલ રૂ. ૩૩,૩૦૦/- નો મુદામાલ મળી આવેલ આરોપી પકડીપાડેલ છે (૧) રવિ હમીરભાઈ વીંજુડા રહે બહારપૂરા ઘોરાજી
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર