રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબની સુચના થી જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI શ્રી આર.કે.ચાવડા સાહેબ, HC અનીલભાઈ ગુજરાતી , HC સંજયભાઈ પરમાર, PC ઘમભા જેઠવા , દિવ્યેશભાઈ સુવા , ભાવેશભાઈ ચાવડા , લખુભા રાઠોડ , નારણભાઈ પંપાણીયા ને મળેલ હકિકત આઘારે જેતપુર બોખલા દરવાજા માં ઈસ્માઈલ ઈશાકભાઈ પઠાણ વિ.૬ ઈસમો રે.બઘા જેતપુર વાળા ઓ જુગાર રમતા કુલ રોકડ રુ ૨૧,૧૯૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ .
Trending
- જામનગર : ઇટ્રાના ડાયરેક્ટર પદેથી ડૉ. અનુપ ઠાકરે ઓચિતું રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા
- જામજોધપુર : હોથીજી ખડબા ગામે કૂવામાં પડેલા અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય