Abtak Media Google News

રાષ્ટ્રધર્મ પ્રકાશન ઉપર મુકાયેલા ડીએવીપીના પ્રતિબંધી પંડિતજીની સર્મકોમાં રોષ

એક તરફ પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ વર્ષભર માટે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ પંડિતજીએ સપેલા અને સંઘના પ્રમ મેગેઝીન રાષ્ટ્રધર્મને અપાતી ડીએવીપી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધર્મ એક સમયનું પ્રખ્યાત મેગેઝીન છે અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનું પ્રમ મેગેઝીન પણ છે.

ડીએવીપી પ્રતિબંધીત કરાતા મેગેઝીનના મેનેજીંગ એડિટર પવનપુત્ર બાદલે કહ્યું હતું કે, તેઓ આ બાબતે ટૂંક સમયમાં રજૂઆત કરશે અને આ નિર્ણય ઉચ્ચ કક્ષાએી આવતા દબાણના કારણે યો હોવાનું પણ કહ્યું હતું. ડીએવીપી દ્વારા ભારતના કુલ ૮૦૪ પબ્લીકેશન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રધર્મનો પણ સમાવેશ ાય છે. એક તરફ દિન દયાલ ઉપાધ્યાયની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે તો બીજી તરફ ખુદ પંડિતજીએ સપેલા મેગેઝીનની હાલત કફોડી બનવા જઈ રહી છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધીત પબ્લીકેશનો છેલ્લા એક વર્ષી ડીએવીપીને નકલો મોકલી રહ્યાં ન હતા. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ રાષ્ટ્રધર્મના પ્રમ એડિટર હતા અને તેઓએ રાષ્ટ્રધર્મ પ્રકાશન માટે મહત્વના કામો કર્યા છે. વધુમાં બાદલે કહ્યું હતું કે, ૧૯૪૭ રાષ્ટ્રધર્મનું સતત પ્રકાશન ઈ રહ્યું છે ત્યારે ડીએવીપી ઉપર પ્રતિબંધનો નિર્ણય તદન અયોગ્ય છે. સરકારે આ બાબતે દખલગીરી કરીને યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

એક અધિકારીએ ઓળખ ન આપવાની શરતે કહ્યું હતું કે, રાષ્ટ્રધર્મની કોપીઓ બાબતે ફેર નિર્ણય કરીને ડીએવીપી ફરીી શ‚ કરી શકાય છે પરંતુ આ બાબતે નિર્ણય મંત્રાલયે જ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.