Abtak Media Google News

પાટીદાર શહીદ યાત્રા પડધરી તાલુકાના ઢોકરીયા ગામે આવી પહોચી હતી જયાં આરતી ઉતારી વાજતે ગાજતે શહીદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ

આ તકે પાસ કન્વીનર હાર્દિક પટેલે ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે અનામત અંગેની ચર્ચા કરી હતી. શહીદ યાત્રા પડધરી તાલુકાના ઉકરડા, દહીસરડા, મોવૈયા, ડુંગરકા, અડબાલકા, ગઢડા, ખંભાડા ગામે ફરી હતી બાદમાં ઢોકરીયામાં રાત્રી રોકાણ કર્યું હતુ ત્યારબાદ આજે સવારે ૧૦ કલાકે ધ્રોલ તાલુકા તરફ પ્રસ્થાન થયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.