Abtak Media Google News

હવે રણના અગરીયાઓનાં બાળકો પણ સરળતાથી અભ્યાસ કરી શકશે

સુરેન્દ્રનગર જીલ્લા નાં ખરાગોઢા મા અગરિયાઓ વસવાટ કરે છે જે રણ ના ખારા પાણીમાં મીઠું પકવી ને પોતાનું પ્રાથમિક જીવન ગુજરાન ચલાવે છે અને આ મીઠું પાકવા માટે રણ મા (આશરે ખારાઘોઢા ગામ થી ૧૫ કી મી અંદર) રણ મા જવું પડે છે અને આ અગરિયાઓ પોતાના બાળકો અને પોતાનો માલ સામાન અને પર્થમિક જરૂરિયાતો ની સામગ્રી લઇ ને રણ મા ૮ થી વધુ માસ માટે પોતાના પરિવાર સાથે જૂપડું બાંધી ને રહે છે અને આ જૂપડાઓ નું અંતર બીજા જૂપડા થી ૧૦ કિમી દૂર હોય છે

Advertisement

અત્યાર સુધીમાં રણ ના બાળકો અભિયાસ માટે વંચિત રહ્યા હતા પરંતુ રન ના અગરિયાઓ દ્વારા અનેક વાર રજૂઆત બાદ રણ ના બાળકો માટે સરકાર દ્વારા મોબાઇલ સાળા નો પ્રારંભ કરવા મા અવિયો છે જેને કારણે અગરિયાઓ ના બાળકો સરળતા થી પોતાનું પ્રરથમિક અભિયાસ કરી શકશે

મુખ્યમત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા મોબાઇલ શાળા નું આજે લોકાર્પણ કરવા મા અવિયું હતું જે બસો આધુનિક ટેકનલોજી થી ચાલશે અને તેની સાથે સાથે સોલાર પ્લેટ ઉપર આ બસો અને અગરિયાઓ ને અભિયાસ કરાવશે અને હરતી ફરતી સાળા નો લાભ વધુ થી વધુ આગરીઓ ના બાળકો મેળવી શકશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.