Abtak Media Google News

‘ઠાકરશી ચા’ દ્વારા આકર્ષક ઓફર:૨૫૦ ગ્રામ ચા સાથે ૨૫૦ ગ્રામ ખાંડ ફ્રી

આશરે પાંચ દાયકાી લોકોને તાજગીી તરબોળ કરતી ગોંડલની ‘ઠાકરશી ચા’ દ્વારા સીજન્સની ૨૫૦ ગ્રામ ચા સો ૨૫૦ ગ્રામ ખાંડ ફ્રીની ઓફર કરવામાં આવી છે.

બીજા શબ્દોમાં કહીએ તો “ગોંડલનું ગૌરવ, સૌરાષ્ટ્રની સૌરભ એટલે ઠાકરશી ચા.

વેંચાણ ક્ષેત્રમાં સતત અવિરતપણે ‘કવોલિટી ચા’નું વેચાણ કરવામાં સફળ ઠાકરશી ચા દ્વારા આસામના ચા ના ‘ખાસ’ બગીચામાંી ઉત્તમ ચાની પત્તીની પસંદગી કરીને ખરીદી કરાયા છે. ગોંડલ પ્રોસેસિંગ યુનિટમાં તેનું પરીક્ષણ કરીને અને પોતાના ગ્રોહકોના સ્વાદ અને સુગંધ લક્ષી બનાવીને આકર્ષક પેકીંગમાં ગ્રાહકો સુધી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઠાકરશી ચાના સપક ઠાકરશીભાઈ, મગનભાઈ અને મનસુખભાઈ આજે પણ પોતાનો પુરતો સમય ઠાકરશી ચાના વેંચાણ ર્એ આપી રહ્યાં છે. હવે કંપનીની ટીમમાં ‘નેકસ્ટ જનરેશન’ પણ સામેલ યું છે. જેમાં હિતેશભાઈ વિમલભાઈ અને વિજયભાઈ ઉચ્ચ અભ્યાસ કરીને હવે કંપનીના વિકાસ માટે સજ્જ છે.

કંપનીના યુવાન ડાયરેકટર વિજય મુંડિયાનું કહેવું છે કે, લોકોને સ્વાદ અને સુગંધનો સમન્વય ખુબ પસંદ છે અને આકર્ષક પણ જોઈએ જ. ઠાકરશી ચા યોગ્ય કિંમત સો ઉત્તર કક્ષાની કવોલીટી આપવા પ્રતિબધ્ધ છે.

ઠાકરશીની પ્રખ્યાત પ્રોડકટ “સીઝન્સ ટીની ૨૫૦ ગ્રામની ચા સો ૨૫૦ ગ્રામ ખાંડ (ઉત્તમ કવોલિટી) ફ્રી અપાય છે. “સીઝન્સ ટીની ૨૫૦ ગ્રામનીકિંમત ફકત ‚ા.૭૦ રાખવામાં આવી છે.

ઉપરાંત ઠાકરશી ચાહવે “ઓનલાઈન પણ મળે છે. એમેઝોન ઉપરી ગમે ત્યારે તમે ઓર્ડર કરી ઘર બેઠા મેળવી શકો છો ઠાકરશી ચા કંપની હવે “ગ્રીન ટી લઈને માર્કેટમાં ઉતરી છે, જેને લોકોનો સકારાત્મક અભિપ્રાય મળ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ‘ખાદ્ય ખોરાખ’ પ્રદર્શનમાં પણ ઠાકરશી ચા કંપનીએ ભાગ લીધો હતો અને પોતોની બધી પ્રોડકટ જેમ કે, ગ્રીન ટી, વેલબોર્ન, ચંદન ટી, સીઝન્સ અને સીટીઝન ટી જેવી પ્રોડકટનું ડિસ્પ્લે કરી અસંખ્ય મુલાકાત લેનાર ગુજરાતના લોકો સુધી વાત પહોંચાડી હતી.

ઠાકરશી ચા કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને એના શ્રેય કંપની પોતાના ગ્રાહકો, ડીલર્સ અને સુપર સ્ટોકિસ્ટને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.