Abtak Media Google News

નરમ, સુંદર અને આકર્ષક હોઠ તમારા ચહેરાને ચાર ચાંદ લગાવી દે છે. ઘણા લોકો પોતાના ફાટેલા હોઠથી ઘણા પરેશાન રહે છે. પરંતુ આજે અમે તમને જણાવીએ એક એવી ટિપ્સ વિશે જેના ઉપયોગથી તમારા ફાટી ગયેલા હોઠ કોમળ, સુંદર અને નરમ બનશે.

Advertisement

201512567A2E5B81B67તમારા ફાટેલા હોઠ ને મુલાયમ બનાવવા માટે ગુલાબ જળ અને ગ્લિસરીન બંને લાભ દાઈ છે.  ગુલાબજળનો ઉપયોગ કરવાથી તે તમારા  હોઠ ને આછો ગુલાબી રંગ આપે છે.  તેની સામે જ ગ્લિસરીન મૃત ત્વચાને હટાવીને કોમળ ત્વચા બનાવે છે. હોઠ ના કાળાપા ને દૂર કરવા આ બંનેને મિક્સ કરીને લાવવાથી ફાયદો થશે.

Home Remedies For Beautiful Pink Lips 4આ ઉપરાંત જોજોબા તેલ હોઠ પર લગાવાથી હોઠ ની ત્વચા કોમળ અને આકર્ષક થાય છે. ફાટેલા હોઠ માટે આ એક મહત્વનો ઉપચાર છે. અને આનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી તમારા હોઠ ફાટતા નથી.

Home Remedies To Get Of Dry Lipsbeauty Tips In Hindi 1 23127 Aps Home Remedies To Get Of Dry Lips 1 20541 Aps Lip1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.