Abtak Media Google News

રાષ્ટ્રીયશાળા રોડ પર બીએસએનએલની પેટી દિવાલનાં સહારે ઉભી છે. આ પેટી અગાઉ પડી ભાંગી હતી પરંતુ સ્થાનીકોએ નીચે પથ્થરો રાખીને તેને દિવાલને ટેકે ઉભી કરી દીધી હતી છેલ્લા ઘણા સમયથી આ પેટી દિવાલનાં સહારે ઉભી છે. તેમ છતા તંત્રને આ વાત ધ્યાને આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.