છેલ્લા કેટલાય સમય થી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. અને અમદાવાદ અને અંબાજી જોડતો ઇડર હાઇવે મા બાયપાસ ન હોવાથી સમશ્યા માથાનો દુખાવો.તેથી આજર ઇડરમા લારી ગલ્લા અને બાઈક દ્વારા અને બસ સ્ટેન્ડ આગળ લુખ્ખા તત્વો આંતક વધી રહ્યો હતો તે માટે પોલીસ અને અધિકારીઓ કાર્યવાહી શરૂ કરી.આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા, પોલીસ અધિકારી ના કાફલા સાથે કાર્યવાહી શરૂ કરી.
Trending
- Artificial Intelligenceની પર્યાવરણ પર અસર કેવી???
- વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે કરવામાં આવતી પ્રક્રિયા: પોસ્ટ મોર્ટમ
- સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ કરી આત્મહત્યા
- રાજસ્થાનમાં આવેલું એવું ગામ જ્યાં લોકો રાતો રાત રહસ્યમય રીતે થાય છે ગાયબ
- હિન્દુ લગ્ન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય…
- ChatGpt અને Nothingની જુગલબંધી AI જગતને હચમચાવસે…
- કોવિશિલ્ડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ શું માંગ કરી?
- GST Collection : GST કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા