Abtak Media Google News
સાબરકાંઠાના હિંમતનગરના વામોજ ગામે એક જ દિવસમાં ત્રણ જગ્યાએ દિપડો દેખાયો હતો.

Screenshot 12 1

વામોજ ગામે ૮ બકરાનું  મારણ કર્યું હતું ,  ચાંદનગર વિસ્તારમાં દરગાહ પાસે દિપડો દેખાયો અને  ઘોડા ફાર્મમાં પણ એક પશુ પર હુમલો કર્યો હતો .   વન વિભાગ દ્રારા તાત્કાલિક પાંજરૂ મુકાયું હતું . ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં દિપડાનો આતંક વધ્યો છે . દિપડાને  પાંજરે પુરવા કવાયત કરવામાં આવી છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.