Abtak Media Google News

સાબરકાંઠા સમાચાર 

સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવતા ઈડર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.

Screenshot 11 9

 

ઈડર ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

Screenshot 12 8

ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે કનુભાઈ પટેલ ઉમેદગઢની વરણી કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.Screenshot 13 10

જિલ્લા પ્રમુખ સન્માન સમારોહમાં ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા,જિલ્લા પ્રભારી, યુવા મોરચા પ્રમુખ,મહિલા મોરચા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સંજય દિક્ષિત 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.