Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરિક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારથી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૧૧૮૮ વિદ્યાર્થીઓની પરિક્ષાનો પ્રારંભ શાંતિપૂર્વક થયો છે. સૌરાષ્ટ્રની તમામ કોલેજો જે સૌ.યુનિવર્સિટીને સંલગ્ન છે. તેના તમામ વિદ્યાર્થીઓની પરિક્ષાનો આરંભ આજથી થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી જુદી જુદી પરિક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં બી.એ. આઈ.ડી.સેમ-૨,૪, બી.એડ સેમ-૨,૪, બી.એડ બેસીક સેમ-૨,૪, બી.એડ અંગ્રેજી સેમ-૨,૪, બી.એચ.ટી.એમ.સેમ-૪,૬,૮, એમ.સી.એ. સેમ- ૨,૪,૬, એમ.જે.એમ.સી. સેમ-૧, એમ.પી.ઈ.ડી. સેમ-૨,૪, એમ.ફીલ સેમ-૨ એમ.એસ.ડબલ્યુ સેમ-૨,૪, પી.જી.ડી.સી.એ સેમ-૧,૨ ના વિદ્યાર્થીની પરિક્ષાનો આજથી પ્રારંભ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.