બજાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. કલોત્રા સાહેબ તથા શામજીભાઈ. તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ તથા અજયસિંહ તથા કિરીટભાઈ. સ્ટાફ ના વિગેરે માણસો.નાઇટ દરમ્યાન વાહન ચેકીંગ મા હતા તે દરમ્યાન એક મહીન્દ્રા મેક્ષ ગાડી નંબર. જી.જે.૦૩.એ.એક્ષ.૭૧૪૦ ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશદારૂની બનાવટ ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ૧૧૨૮ તથા મહીન્દ્રા પીકપ મેક્ષ ગાડી મડી ને કુલ આસરે ૪.૩૮.૪૦૦ નો મુદામાલ બજાણા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ અને આરોપી પોલીસ ને જોતા નાસી ગયેલા આરોપી ને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ