શહેરમા ઠેર ઠેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા ગણપતી મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવી રહી છે. ઈન્કેબલ ઓફીસ ખાતે ગણપતિ ઉત્સવ, જલારામ પેટ્રોલ પંપ ખાતે ગણેશ ઉત્સવ નિર્મલા કોન્વેન્ટ ખાતે આવેલા ગ્રીનસીટી ગણપતિ ઉત્સવ અને પંચવટી મેઈન રોડ તથા જામનગર રોડ નજીક બાલગોપાલ કા રાજા સહિતનાં ગણપતિ ઉત્સવમાં લોકો ખૂબજ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યો છે.
Trending
- આ ભયંકર પક્ષીની વિશેષતાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે!!
- હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોત્તમ રૂપાલા
- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના