Abtak Media Google News

ગણપતિ આયો બાપા

૧૩ મીથી  ૧૦ દિવસ રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠશે

ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવત ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામા આવે છે. આ તહેવાર આવી રહ્યો છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે ગણેશજીની મૂર્તિઓ તૈયાર થઈ રહી છે.2 9જેમાં વિઘ્ન હર્તા ગણેશજીના અલભ્ય મૂર્તિઓનું બજારમાં આગમન થયું છે. આ વર્ષે તા.૧૩ના દિવસથી ગણેશ ચતુર્થીનું પર્વ  શરૂ થઈ રહ્યું છે. તહેવાર ૧૦ દિવસ સુધી ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂરો થાય છે.3 6 ગણેશોત્સવ પ્રસંગે સમગ્ર રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠે છે. દર વર્ષની જેમ અવનવી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે જેમાં લાલબાગ કા રાજા, ડગ‚ શેઠ, બાલ ગણેશ જેવી અવનવી મૂર્તિઓ બજારમાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.