Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘ્વારા આજે સવારે પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો. આતંકીઓએ શોપિયાંમાં આવેલી પોલીસ ચોકી પર હુમલો કર્યો છે, આ આતંકી હુમલામાં એક પોલીસનો જવાન શહીદ થયો. હાલમાં પોલીસ અને સેનાના જવાન આતંકીઓને ભારતીય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

Advertisement


આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળો દ્વારા તલાશ થઈ રહી છે. આતંકીઓએ પોલીસ સ્ટેશનને ચારેબાજુથી ઘેરીને હુમલો કર્યો. તેઓ શહીદ પોલીસકર્મીની રાઈફલ લઈને ફરાર થઈ ગયાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.