Abtak Media Google News

જેતપુર શહેરમાં માઇ ઇન્ડિયા એજ્યુકેર દ્વારા છેલ્લા ઘણા સમયથી ઝૂંપડપટ્ટી તેમજ ગરીબ વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે અંગ્રેજી શીખડવામાં આવે છે અને દરેક સારા દિવસો માં આ ગરીબ વિદ્યાર્થીઓ ને આ સંસ્થાના સ્થાપક પ્રીતિબેન અગ્રવાલ દ્વારા અનેક ગિફટ તેમજ મોંઘી હોટેલો માં લઇ જઇ તેમને આનંદ આપવામાં આવે છે

Advertisement

આજે અહીંની ગર્લ્સ સ્કૂલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા વેલકમ નવરાત્રી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શહેરની મોટા ભાગ ની બાળાઓ ગરબે ઘૂમી હતી પણ એ લોકો સાથે માઇ ઇન્ડિયા એજ્યુ કેર ના ગરીબ બાળકો પ્રથમ વખત તેમને શહેરના ઉચ્ચ ઘર ના લોકો સાથે આવી રિતે ગરબે રમવા મળતા તેવો આનંદ વિભોર બન્યા હતા. આ બાળકોને પણ એક વૈભવી આનંદ નો અહેસાસ કરવી પ્રીતિબેન એ સેવા પૂરી પાડી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.