Abtak Media Google News

જસદણ શહેરના તમામ વિસ્તારમાં ગતરાત્રીથી નવરાત્રીનો પ્રારંભ થતા ભાવિકજનોમાં આનંદનો દરિયો છલકાયો છે.

Advertisement

શહેરનાં ભાદરરોડ, આદમજીરોડ, ચિતલીયા કુવા રોડ, મણીનગર, લાતી પ્લોટ, વાજસુરપરા, મફતીયાપરા, સ્ટેશન રોડ આટકોટરોડ, ગઢડીયારોડ, જેવા અનેક વિસ્તારોમાં મંડળો દ્વારા ગરબીનો પ્રારંભ થયો છે.

નવરાત્રીનાં પ્રારંભે પત્રકાર હુસામુદીન કપાસી, હિતેશ ગોસાઈએ મંડળોને નાગરીકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છેકે શહેરનાં મોતીચોક તથા મેઈન બજારમાં આવેલ પંચ બ્રાહ્મણ સમાજની ગરબી સૌથી જૂની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.