Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યુવક મહોત્સવ-૨૦૧૮ થનગનાટની ઉજવણી આગામી ૮,૯ અને ૧૦ ઓકટોબર ના રોજ જઇ રહી છે. અને તેના ભાગ રુપે ખુબ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ જોડાય તે માટે વિવિધ કોલેજોમાં યુનિ. તંત્ર દવારા ફલેસ મોબનું આયોજન કરવામાં આવેલ છે.  રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં પણ ફલેસ મોબ દરમ્યાન રાસ ગરબા ઇવેન્ટમાં કુલપતિ નિલાંબરીબેન દવે પણ વિઘાર્થીઓ સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.