સુરેન્દ્રનગર માં આવેલી સી.યુ.શાહ મેડીકલ કોલેજ હોસ્પિટલ જેનુ નવુ બાંધકામ વષે ૨૦૧૦ માં થયુ છે. જેનો મિલકત વેરો રૂપીયા ૪૧,૧૧,૭૫૧ અંકે રૂપિયા એકતાલીસ લાખ અગીયાર હજાર સાતસો એકાવન પુરા નો ચેક આપતા સી.યુ.શાહ મેડીકલ કોલેજ ના વહીવટી અધિકારી રમેશભાઇ બબલાણી સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાએ આવીને પ્રમુખશ્રી વીપિનભાઇ ટોલીયા તથા કારોબારી ચેરમેન અશોકસિંહ પરમાર તથા બાંઘકામ ચેરમેન ભાસ્કરભાઇ દવે તથા વીજળી ખાતાના ચેરમેન ભાવેશભાઈ પ્રજાપતિ તથા વોર્ડ નંબર ૪ ના સદસ્ય ઘરમેન્દ્ર ભાઇ દોશી તેમજ ઇન્સ્પેક્ટર મુકેશભાઇ ડગલી ઉપસ્થિત હતા ત્યારે સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ના રમેશભાઈ બબલાણીએ નગરપાલિકાને ચેક અર્પણ કર્યો ત્યારબાદ. સર્વ પદાધિકારીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો..
Trending
- આ ભયંકર પક્ષીની વિશેષતાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે!!
- હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોત્તમ રૂપાલા
- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના