Abtak Media Google News

અહેવાલમાં થયેલી ભૂલોની જવાબદારી સ્ક્રીપ્સના વૈજ્ઞાનિકોની છે: રાલ્ફ કીલીંગ

જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા હાઇ પ્રોફાઇલ અહેવાલ બાલ તેમના લેખકોએ પ્રકાશમાં સુધારા છે તેમ કહી સુધારણા સબમીટ કર્યા છે. સ્ક્રીપ્સ ઇન્ટિટયુશન ઓફ ઓસનગ્રાફીથી સંકળાયેલા ઘણા સંશોધકોનું ઘર, વૈજ્ઞાનિકોના કાર્યમાં સમસ્યાઓનું પણ ઘ્યાન દોર્યુ હતું અને તેની વેબસાઇટ પર એક સમાચારને પણ સુધારવામાં આવ્યા હતા. જેમાં અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે કે પૃથ્વીના મહાસાગરોએ ૬૦ ટકા જેટલો  તાપ અને ગરમી પોતાનામાં સેવી લીધી છે.

સ્ક્રીપ્સના હવામાન વૈજ્ઞાનિક રાલ્ફ કીલીંગએ જણાવ્યું હતું કે કમનસીબે તેઓએ તેમના અહેવાલમાં ભૂલ કરી છે. જે અભ્યાસમાં તેઓ સહ લેખક હતા. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે સંશોધકોએ તેમના માપનમાં અનિશ્રિતતા સાથે કેવી રીતે વ્યવહાર કર્યો હતો. પરિણામ સ્વરુપે મહાસાગરોએ સમય જતાં કેટલી ગરમી શોષી લીધી છે તે અંગેના કાગળના નિષ્કર્ષને નિશ્રિતપણે નિર્ધારિત કરવા માટે તારણો ખુબ જ શંકાથી પીડાય છે.

અભ્યાસનાં કેન્દ્રિય નિષ્કર્ષ  દર વર્ષે પૃથ્વીની આબોહવાના પ્રણાલીમાં વધુ ગરમી હોવાથી મહાસાગરો હંમેશા વધુ શકિત જાળવી રાખતા હોઇ છે તે સમાન અભ્યાસોને લીધે અન્ય અભ્યાસો સાથે સુસંગત છે અને ભૂલો હોવા છતાં તે ખુબ જ બદલાયું નથી પરંતુ કીલીંગના અનુસાર લેખકોની ખોટી ગણતરીઓનો મતલબ એ છે કે તારણોમાં ભૂલનો મોટો ભાગ છે.

જેનો અર્થ સંશોધકો વિચારે તેના કરતા ઓછા  નિશ્રિતતા સાથે તેનું વજન કરી શકે છે. કીલીંગના જણાવ્યા અનુસાર તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. કે તેઓ આ ભૂલના જવાબદાર છે. અને તેઓએ ખાતરી કરવાની જરૂર હતી આ અભ્યાસમાં મુખ્ય લેખક પ્રિન્સટન યુનિ.ના લોર રેસ્પ્લાન્ડો હતા. જેમાં અન્ય સંશોધકોમાં ચાઇના, પેરિસ, જર્મની અને યુ.એસ. નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક અને જિઓ ફિઝિકલ ફલુઇડ ડાયનેમિકસ લેબોરેટીમાં હતા.

મૂળ અભ્યાસ જે ૩૧ ઓકટોબરે દેખાડયો હતો તેમાં મહાસાગરો દ્વારા કેટલી ગરમી શોષી રહ્યું છે. તે માપવા માટે  નવી પઘ્ધતિની રચના કરી હતી. આવશ્યક રીતે લેખકોએ ગેસનો જથ્થાને માવ્યું હતું જેમાં ખાસ કરીને ઓકિસજન અને કાર્બન ડાયોકસાઇડ જેણે તાજેતરમાં દાયકાઓનાં દરિયા માંથી બચી ગયા છે. અને વાતાવરણમાં ફેરવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.