Abtak Media Google News

મહુવા તાલુકાના અલ્ટ્રા ટ્રેક કંપનીના માઇનિંગ ના વિરોધમાં ખેડૂતોના દેખાઓ સામે ૧૦ ગામોના ખેડૂત ઉપર પોલીસ દ્વારા થયેલ અત્યાચાર અને માનવ અધિકારનો ભંગ બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવા આજે ઉના પ્રાંત અધિકારી માં સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

ઉના તાલુકા ના સમસ્ત કોળી સમાજ  મહુવામાં અલ્ટ્રાટેક કંપની ને માઇનિંગ કરવાનો આપતા અસરગ્રસ્ત ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં અને કામગીરી અને ખેડૂતો  ને દૂર કરવા પોલીસ ત્યાં હાજર ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકો પણ વિરોધ દર્શાવ્યો અને શાંત અહિંસક દેખાવ સામે બળ પ્રયોગ કરતા ખેડૂતો ઉપર ટીયરગેસ તેમજ લાઠીચાર્જ કરવા કરતા જમીન ના હક માટે લડતા અને વિરોધ કરતા દર્શાવાતા

ગરીબ ખેડૂત પર તેમજ પુરુષો પોલીસકર્મીઓ દ્વારા સ્ત્રીઓ પરમાર મારે જેમાં ૫૦ થી વધુ ખેડૂતો અને તેના પરિવાર જનો ઇજાગ્રસ્ત થયેલ અને નિર્દોષ ખેડૂતો ઉપર વારંવાર થતા અત્યાચાર અને ગેરકાયદેસર પોલીસે ખોટી રીતે કરેલ અટકાયત બદલ તમામ ખેડૂતોની જમીનનું વ્યાપારી કરણ કરતી સરકાર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માઇનિંગ રદ કરવા ખેડૂતોની રોજીરોટી તેમજ બચાવવા માટે આજે ટીમ ગબ્બર તરફથી ઉના પ્રાંત અધિકારી માં આવેદન પત્ર   હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.