ઈન્સ્ટિટયુટ ફોર પ્લાઝમાં રીસર્ચ સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–૧૯ સ્પર્ધામાં અલ્ટ્રાવિઝન એકેડમીની વિદ્યાર્થીની દેવૈયા પ્રિન્સિએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ છે, પોસ્ટર પેઈન્ટિંગ સ્પર્ધામાં ડાભી અવનીએ તૃતિય સ્થાન મેળવેલ છે તેમજ નિબંધ સ્પર્ધામાં માંડલીયા પ્રાંચી (અંગ્રેજી) તથા કણઝારીયા માનશી (ગુજરાતી)એ ચોથુ સ્થાન મેળવીને શાળા પરિવાર તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માટે સંપૂર્ણ માર્ગદર્શન શાળાના સંચાલક આનંદ તેમજ શિક્ષક પ્રતિસકરએ પૂરું પાડેલ. વિદ્યાર્થીઓની આ સિધ્ધી બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે