Abtak Media Google News

શુક્રવારે ઓસ્ટ્રિલિયા અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં જ્યારે વરસાદ ખલેલ પહોચડતી હતી ત્યારે સ્ટેડિયમ માં રહેલા 18500 દર્શકોની ઉમ્મીદ પર પાણી ફરી ગયું હતું. એજ સમયે એજબેસ્ટન ના ઈન્દોર નેટ માં ભારતીય ટિમ તેના મહામુકાબલા માટે જોર –શોર થી તૈયારી કરી રહી હતી. એજબેસ્ટન ના ઈન્દોર માં એવું જોવા મળ્યું જે ક્યારઈ નહીં જોયું હોય.આ પ્રેક્ટિસ માં રવિન્દ્ર જાડેજા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલિંગ કરતાં નજર આવ્યા. ત્યાં વિરાટ કોહલી  પણ એજ પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા.

જાડેજા એ આવી બોલિંગ ની પેહલા પણ પ્રેક્ટિસ કરી છે. પાકિસ્તાન ટિમ માં રિયાઝ , જુનૈદ ખાન અને મોહમદ્દ આમિર જેવા ત્રણ લેફ્ટ આર્મ બોલર છે . આ કારણે ભારતીય ટિમ લેફ્ટ આર્મ બોલિંગ ની ઘણી તૈયારી કરી રહી છે . પાકિસ્તાન ની ટિમ માઠી આ ત્રણ બોલર્સ રમશે એ નિશ્ચિત છે . આ કારણે ભારતીય ટિમ ના કેપ્ટન વિરાટ કોહલી  ખાસ તૈયારી કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.