ઉનાનો યુવાન નરેન્દ્ર સોરઠીયા વિશ્ર્વભરના ચલણી નોટો સીકકાનો શોખીન વ્યકિત ભારતીય સંસ્કૃતિના સીકકા તેની ફરજ આવે છે. નરેન્દ્ર સોરઠીયા પાસે અનેક દેશોનાં સીકકાઓ પણ જોવા મળે છે. બ્રાઝીલ, થાઈલેન્ડ, બડાલા સીકકાનો શોખ છે. વિશ્ર્વના ૨૦૨ દેશના કોઈન પણ છે. લોકો સીકકા, ચલણી નોટો જોઈને નરેન્દ્ર સોરઠીયા અભિનંદન આપે છે. લોકો દેશવિદેશના સીકકાઓ ગજબનો શોખ હોવાની ઉનાનું ગૌરવ વધારેલ છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે