Abtak Media Google News

સામગ્રી

  • ૨ નંગ પફ પેટીસ (હોી અધકચરો ભૂકો કરેલો)
  • મસાલા સિંગ (૧/૪ કપ)
  • કાંદા (ઝીણા સમારેલા) (૧ ચમચો)
  • ખજૂર-આમલીની ચટણી (૧ ચમચો)
  • લસણ અને લાલ મરચાંની ચટણી (૧ ચમચી)
  • કોમીર અને ફુદીનાની ચટણી (૧ ચમચી)
  • ચીઝ ખમણેલું (૧ ચમચો)
  • સેવ (છાંટવા માટે)
  • કોમીર (ઝીણી સમારેલી) ૧ ચમચો
  • ચાટ મસાલો (૧/૪ ચમચી)

રીત

  1. પહેલાં એક પ્લેટમાં પફ પેટીસનો અધકચરો ભૂકો કરવો.
  2. પહેલાં એક પ્લેટમાં પફ પેટીસનો અધકચરો ભૂકો કરવો.
  3. પછી એમાં બધી સામગ્રી ઉપરની આપેલી એક પછી એક મિક્સ કરવી.
  4. ઉપરી ચીઝ અને કોમીરી શણગારવું (જોઈએ તો)
  5.  તરત જ ચાટ સર્વ કરવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.