નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર સુવિધા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફરી એક વખત સુવિધા શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી હેલિકોપ્ટર સુવિધા બંધ કરવામાં આવી હતી. જોકે હવે પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા કરીને પુનઃ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સરકારે ફરી હેલિકોપ્ટરની સુવિધા કરતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા