Abtak Media Google News

લો-પ્રેશરની અસરોથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી ગુજરાતમાં કુલ 83.12 ટકા વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો નહિં થાય. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવાર રાતથી શનિવાર સવાર સુધી રાજ્યમાં અનરાધાર વરસાદથી 1 જુનથી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ 458.8 મીમી વરસાદની સામે 528.8 મીમી વરસાદ એટલે કે સરેરાશ કરતાં 15 ટકા વધુ વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.