એક બાજુ શિક્ષણનો વ્યાપ વધી રહ્યાના બણગાં ફુંકાય છે તો બીજી બાજુ દેશનું ભાવિ હજુ પણ મજુરી કરવા મજબુત છે ખાનગી સંચાલકો ઠેર ઠેર શિક્ષણના હાટડાં ચલાવી રહ્યાં છે. તો શું કયાંય આ ભુલકાને ભણવા જગ્યા નથી….? શ્રીમંતો હજારો રૂપિયા ખર્ચી પોતાના બાળકોને અભ્યાસ કરાવે છે તો શું આ બાળકનો કોઇ ગુનો છે? મા-બાપ હજારો રૂપિયા ખર્ચી ભણાવી શકે તેમ નથી તો શું આ દેશનું ભાવી ભણતરની વંચિત રહેશે…?
Trending
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ