Abtak Media Google News

Ipoint Logo For Header 1 3

  • તા.૨૦.૧૧.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૦૧૪ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૮૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૯૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૪૭ પોઈન્ટ થી ૧૨૦૭૪ પોઈન્ટ, ૧૨૦૯૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા.૨૦.૧૧.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૨૯૫ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૦૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૦૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૩૭૩ પોઈન્ટ થી ૩૧૪૦૪ પોઈન્ટ, ૩૧૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૬૦૬ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૨ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૬૩૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC બેન્ક ( ૧૨૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેક્નોલૉજી ( ૧૧૩૬ ) :- રૂ.૧૧૧૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૦ થી રૂ.૧૧૬૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • તાતા એલેક્સી ( ૮૧૫ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૨૮ થી રૂ.૮૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૭૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૫૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૭ થી રૂ.૭૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • TCS લિમિટેડ ( ૨૧૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૯૭ થી રૂ.૨૦૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લાર્સન લિમિટેડ ( ૧૩૮૧ ) :- રૂ.૧૩૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • લ્યૂપીન લિમિટેડ ( ૭૭૯ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૭ થી રૂ.૭૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • અમરરાજા બેટરીઝ ( ૭૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૭ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઈલ ( ૪૫૧ ) :- રૂ.૪૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૩૭ થી રૂ.૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.