નોકિયા 3310(2017) આ વર્ષનો સૌથી વધુ ચર્ચામાં રહેલો ફોન છે.એકવાર ફરીથી આ સ્માર્ટફોન નવા અવતાર સાથે ચર્ચામાં આવી ગયો છે.નોકિયા 3310નું પુનિત-ટ્રમ્પ એડિશન જેમાં G20 ઈન્ટરનેશન ફોરમમાં યુએસ અને રસિયાના રાષ્ટ્રપતિઓની મીટીંગના સન્માનમાં બનાવવામાં આવ્યો છે.આ પ્રીમિયમ ફોન હવે 1.60 લાખમાં સેલ માટે અવેલેબલ છે.Nokia 3310નું પુતિન-ટ્રમ્પ કમિટ એડિશન રશિયન ફોન કસ્ટમાઈઝર Caviar દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
Trending
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.