Abtak Media Google News

ડો. આકાશ માંકડીયા, ડો.રાજ વેગડા, ડો. જયંતી કણસાગરા સહિત સૌરાષ્ટ્રના નામાંકિત ૧૧ ડોકટરો રહ્યા હાજર

ભાયાવદરના વતની અને હાલ અમેરિકા સ્થિત લાલાણી પરિવાર દ્વારા માતરે વતન નું રણ અદા કરવા યોજાયેલ સર્વરોર્ગ નિદાન કેમ્પમાં ૯૦૦ જેટલા દર્દીઓ ભાગ લીધા હતો તેમાં સૌરાષ્ટ્રના નામાકિંત ૧૧ ડોકટરોએ સેવા આપી હતી.

ભાયાવદર ગામે ગામના વતની અને હાલ અમેરિકાથીત સ્વ.ગોમતીબેન લાવાભાઈ લાડાણીના સ્મરણાર્થે તેમના પુત્રો ગોંવિદભાઈ અને તરપતભાઈના સહયોગથી યોજાવેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનનામ બાળકોના જન્મજન ખાંડ ખાપણના સ્પેશ્યાલીસ્ટ ડો.આકાશ માકડિયા, આંખના જાણીતા સર્જન ડો જાનીતા સર્જન ડો જાનકી માકડિયા,ગરીબ દર્દીઓના હમદર્દ સમાન સર્જન ડો પિયુષ કણસાગરા, શરીર રોગના સેવાભાવી ડો. જયાતી કણસાગરા,એલ.ડી નિદાન સ્પેશપાલિસ્ટ ડો દિવાંશ બરોચીયા દાંબતા ડો.રાજવંગડા, ક્ષાનસુત  નિષ્ણાંત  ડો.અજય ડાંગર  ડો. ધવલ મહેતા,ડો. સલીમ લોઢીયા,ડો. પાયલબેન સોની,ડો. પુજાબેન રાઠોડ, ડો ફળદુ સહિતના ડોકટરો હાજર રહી વિવિધ રોગના ૯૦૦ જેટલા દર્દીઓને તપાસી જરૂયાંત લોકોને  વિનામુલ્યે  દવા આપાવમાં આવેલ હતું.આ કેમ્પમા દાતા પરિવારના ગોંવિદભાઈ લાલાણી,ભુપતભાઈ લાલાણી કેમ્પના પ્રેરણા સ્ત્રોત  ગીરીશભાઈ સિણાંજીયા, કે.ડી. સિણોજીયા, નગર પાલિકાના પ્રમુખ રેખાબેન માકડિયા,કારોબારી ચેરમેન નવતભાઈ જીવાણી, સામાજીક અને સેવાભાવી કાર્યકર સુરેશભાઈ માકડિયા, સમાજ શ્રેષ્ઠીઓ  ગીરીશભાઈ આરદેરાણા,પ્રવિણભાઈ દલસાણીયા ભાવનાબેન ભૂત, મિલન માકડિયા, ઉમિયા પરિવારના ભૂપતભાઈ ધાણેજા, મહિલા અગ્રણીય વનિતાબેન કણસાગરા,લાલજીભાઈ રાઠોડ, ભગવાનજી ભાઈ માકડિયા, ડો એલ.ડી.સવશાણી, વિનોદભાઈ વાઘાણી, બાલાભાઈ આંભલા સહિત વિવિધ સમાજના આગેવાનો  વેપારીઓ હાજર  રહેલા હતા.આ કેમ્પને સરળ બનાવવા માટે ભાયાવદર ગામના યુવાનો અને કોલેજના વિદ્યાથી ભાઈ, બહેનોએ જહેમત ઉઠાવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.