Abtak Media Google News

જામનગર સતાપર, દલદેવવીયા, જામજોધપુર, ખાડખંભાળીયા, જોગવડ, મીઠીચીચી, કાલપેઘડા, ખરેડીમાં જુગાર દરોડા

જામનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો છે. ગઈકાલે અલગ અલગ ૧૮ દરોડામાં ૮૮ પુરૃષોને પોલીસે ઝડપી લીધા હતાં.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા મનિષાબેન મહેશભાઈ વાઢેર, ગીતાબેન જગમલભાઈ પરમાર, આરતીબેન હિતેશભાઈ ડોડીયા, જાનુબેન પૂંજાભાઈ, મંછાબેન રાજેશભાઈ પરમાર, જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ પરમાર, કાજલબેન મનિષભાઈ વાઢેર, ભાવનાબેન કારાભાઈ પાટડીયા અને નિરૃબેન અરજણભાઈ પાટડીયાને રૃા. ૧૧,૫૭૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

જામજોધપુરના દલદેવાળીયા ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા શિવાભાઈ ચકુભાઈ આડમીયા, ગોવિંદ મનજીભાઈ વાજેલીયા, રમેશ મનજીભાઈ વાજેલીયા, ગોવિંદ જેરામભાઈ આડમીયા, બટુકભાઈ અજમલભાઈ વાઘેલા, જકસી છગનભાઈ જખનીયા, ગોવિંદ બચુભાઈ વાઘેલા અને ભીમાભાઈ આડમીયાને રૃા. ૬૩૯૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

જામનગરના ગોકુલનગરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ચિરાગ દિનેશભાઈ વિરાણી, સાહિલ સાયરોજભાઈ મુરાણી, ભાવેશ રાજુભાઈ લાંગા, હાર્દિક નગાભાઈ ડાંગર, ભીમાભાઈ કેશુભાઈ રાવલીયા, હાર્દિક માલદેભાઈ ચાવડા તેમજ ભીમસીભાઈ સુમાભાઈ નંદાણીયાને રૃા. ૧૩,૦૪૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતાં.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા કેતન નરસીભાઈ મકવાણા, સંદીપ નટુભાઈ બારડ અને અજય નારણભાઈ મકવાણાને રૃા. ૪૫૭૦ની રોકડ સામે પોલીસે ઝડપી લીધા હતાં.

જામજોધપુરમાં ગૌશાળા પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા સોહીલ મામદભાઈ રાવકડા, વિજય ધીરજભાઈ વાઢેર, ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી, માધાભાઈ અમરાભાઈ મકવાણા, સુરેશ કિશોરભાઈ કમેજારીયા, સાગર લાલજીભાઈ કમેજારીયા, રહીમ અનવરભાઈ અને સંજય લાલજીભાઈ કમેજારીયાને રૃા. ૨૪૧૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

લાલપુરના વડપાંચસરા ગામમાં ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમી રહેલા ગુણવંતસિંહ બચુભા જાડેજા, ભાયાભાઈ હમીરભાઈ સોચા, સુરેન્દ્રસિંહ અનિરૃદ્ધસિંહ સોઢા અને સુરેશ વસરામભાઈ સારેસાને રૃા. ૧૫૧૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. લાલપુરના ખડખંભાળીયામાં જાહેરમાં જુગાર રમી રહેલા જયેશ બાલાજીભાઈ કમેજારીયા, અશ્વિનભાઈ કાન્તિલાલ ભોગાયતાને પોલીસે રૃા. ૫૨૨૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

લાલપુરના જોગવડમાં જાહેરમાં જુગાર રમી રહેલા ભોજા હરદાસભાઈ સીંધીયા, મગનભાઈ જાદવભાઈ મુંજપરા, જયંતીભાઈ ભનજીભાઈ મકવાણા, આણંદભાઈ પાચાભાઈ સંઘાણીને રૃા. ૫૦,૫૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જુગાર રમી રહેલા સવાભાઈ સામરાભાઈ હરગાણી, કામાભાઈ કરસનભાઈ લુણા, કારૃભાઈ સીદાભાઈ જામ અને દેવુભાઈ વાલાભાઈ જામને રૃા. ૧૦,૧૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

કાલાવડના મીઠીવિરડી ગામમાં જુગાર રમી રહેલા ભાવેશ રાકેશભાઈ ધારેવાડીયા, મેહુલ વિજયભાઈ ધારેવાડીયા, કેશુભાઈ મોતીભાઈ સદાદીયાને પોલીસે રૃા. ૩૭૭૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. આ સાથે ચાર મહિલાઓ પણ જુગાર રમતી હતી.

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં જુગાર રમી રહેલા રાજેશ ભીખાભાઈ વકાતર, ગોવિંદ વાલાભાઈ વકાતર, રાજેશ ભીખાભાઈ રાતડીયા અને પિયુષ મોહનભાઈ રાબડીયાને રૃા. ૧૧,૦૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

કાલાવડના ખરેડી ગામમાં જુગાર રમી રહેલા દેવજી કેશુભાઈ સોલંકી, વિક્રમ ગોરધનભાઈ મકવાણા, રમણીક હંસરાજભાઈ મકવાણા અને ગોવિંદ ગોરધનભાઈ મકવાણાને રૃા. ૫૮૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

કાલાવડના કાલમેઘડા ગામમાં જુગાર રમી રહેલા પ્રફુલ લાંબાભાઈ ભેડા, જગદીશ મોહનભાઈ મોરી, પરેશ દિનેશભાઈ સોલંકી, મનિષ નાનજીભાઈ મોરી, તુષાર મનસુખભાઈ ભેડા, રાજેન્દ્રસિંહ નરવીરસિંહ જાડેજા, કલ્પેશ મનસુખભાઈ સરવૈયા, જેરામભાઈ નાનજીભાઈ મોરીને રૃા. ૧૦,૩૦૦ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. જામનગર નજીકના દરેડ ગામમાં જુગાર રમી રહેલા વિક્રમ શંભુભાઈ બારોટ, વિનોદ ગણેશભાઈ લબકામણા, હરીપ્રસાદ, કલ્પુપ્રસાદ કેવડ, દિનેશ ભીમસીભાઈ વિજુડા, મંગળસિંહ બહાદુરસિંહ જાડેજા, જગદીશ વિરમભાઈ મકવાણા, ખીમાભાઈ લખુભાઈ વારસાખીયાને રૃા. ૧૦,૮૭૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતાં.

જામનગરની નિલકમલ સોસાયટી પાસેથી સોનગ નગર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વનરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ચંદુભાઈ વસરામભાઈ અસ્વાર, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, સુભાષ વસરામભાઈ અસ્વાર, મહાવીરસિંહ મહિપતસિંહ વાળાને રૃા. ૪૫,૩૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં જુગાર રમતા પાર્થ વિનોદભાઈ રાવલને રૃા. ૨૩૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય પાંચ નાસી ગયા હતાં.

જામજોધપુરમાં જુગાર રમી રહેલા હિતેશ હીરાભાઈ માલી, ઉદય મનસુખભાઈ કાંજીયા, જીતેન્દ્રસિંહ જસુભા જાડેજા, જસ્મીન જમનભાઈ જાવીયા અને સમીર ધીરજભાઈ માણસુરીયાને રૃા. ૨૩,૧૮૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતાં. લાલપુરના સણોસરા ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા બશીર હુસેનભાઈ રાવકડા, સોમાતભાઈ વજસીભાઈ ગાગલીયા, નિલેશ જયેશભાઈ પુરોહિત, સેજાદ ઈશાકભાઈ રાવકડા, સંજય માંડણભાઈ ગાગલીયા, મુસ્તફા આમદભાઈ સમા રૃા. ૧૦,૧૧૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.