Abtak Media Google News

પારિજાત પાર્ટી પ્લોટમાં બેનમુન આયોજન: બચપન શો, સેલ્ફી ઝોન, ભુત બંગલા અને લાઈવ મ્યુઝીક નો લ્હાવો એકદમ ફ્રી

 

જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ચકાચૌધ ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો મેળો એટલે રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલા-૨૦૧૭ તા.૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર પારીજાત પાર્ટી પ્લોટ, રામાપીર ચોકડી પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે.નાના મોટા સહુનાં શ્ર્વાસ અઘ્ધર કરી દેતી અવનવી રાઈડઝ્ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ, સલામ્બો, રેન્જર રાઈડ્ઝ, ઝુલા, ફજેતફાળકા, નાવડી, જમ્પીંગ જેક, ૩૦ ફુટ ઉંચુ જમ્પીંગ ૩૦ ઈંચ  ૩૦ ઈંચનો થ્રીડી શો, બુલ રાઈડ, હેલીકોપ્ટર, ચાંદ તારાનો આનંદ કંઈક ઔર જ છે, સાથે સાથે અવનવા કરબત સાથે મોતનો કુવો નિહાળવાનો અદભુત મોકો અને પરિવાર સાથે આનંદ લો..મેળામાં હરતા ફરતા ફની કાર્ટુન કેરેકટર્સ આપનું મન મોહી લેશે, અને બાળકો માટે ખાસમખાસ અવનવી વેરાયટીના નવીનતમ રમકડાઓનો ખજાનો ધરાવતા ખાસ સ્ટોલ્સ પણ છે આ ઉપરાંત અદ્યતન ખાસ સ્ટોલ્સ પણ છે આ ઉપરાંત અદ્યતન લાઈટીંગ સુવિધાથી સજજ સ્ટેજ પ્રોગ્રામ તો ખરો જ મહાલવા પધારો રોયલ લોકોના જન્માષ્ટમી રોયલ મેલા-૨૦૧૭ તા.૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર પારીજાત પાર્ટી પ્લોટ, રામાપીર ચોકડી પાસે, સ્ટર્લિગ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.મેળામાં મેળો-રોયલ મેળો જેમા છે બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં ઈમીટેશન જવેલરી, કટલેરી આઈટમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઈટમ્સ, કોસ્મેટીક આઈટમ્સ, કીચનવેર આઈટમ્સ, કુકીંગવેર આઈટમ્સ, ગીફટ આર્ટીકલ્સ, ઉપરાંત વિવિધ પ્રકારના હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો, પછી જોઈએ શું ? મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજયુકેશન આઈટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઈટમ્સ, સ્પોર્ટસ એસેસરીઝના સ્ટોલ્સ તો ખરા જ…રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલા-૨૦૧૭ તા.૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર પારીજાત પાર્ટી પ્લોટ, રામાપીર ચોકડી પાસે, સ્ટર્લિગ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.રોયલ જન્માષ્ટમી મેલામાં ફરતા ફરતા, ટેસ્ટથી ભરપુર વાનગીઓનો પણ લઈએ લ્હાવો. આરોગ્યપ્રદ વાનગીઓના સ્ટોલ્સની સંગાથે કોલ્ડ્રીંકસ અને આઈસ્ક્રીમ તો જોઈશે જ…પધારો સ્વાગત છે આપનું ૧૧ ઓગસ્ટથી શ‚ થતા જન્માષ્ટમી રોયલ મેલા ૨૦૧૭માં મનોરંજનનો મહાસાગર સમા રોયલ લોકોના રોયલ મેળામાં રોજેરોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, કાનુડા કોમ્પીટીશન, મટકી ફોડ અને ઘણુ બધું ઉપરાંત રોજેરોજ આસીફ, ઝેરીયા પ્રસ્તુત હાર્મની ઈવેન્ટસના ઓરકેસ્ટ્રના સંગાથે મસ્ત મસ્ત ફિલ્મી ગીતોની સુરધારા અને કમલેશ ડોડીયા પ્રસ્તુત ડી.જે.લુનાર સંગે ડી.જે વીજ ડાન્સની મહેફીલો તો ખરી જ.આવો ગમતનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઈ રહેલા મેળામાં ગુજરાતમાં કવોલીટીમાં નં.૧ મેળામાં મહાવલવા સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.સાથે સાથે રોયલ મેળા ખાતે બચપન શો, સેલ્ફી ઝોન, ભુત બંગલા અને લાઈવ મ્યુઝીક નો લ્હાવો એકદમ ફ્રી રાખવામાં આવેલ છે અને ફ્રી પાર્કીંગ સુવિધા તો ખરી જ…આ ઉપરાંત સૌરાષ્ટ્ર-રાજકોટની જનતા માટે ફેસબુક પેઈજ પર ન્યુઝ પેપરમાં આવેલી ડિઝાઈન અપલોડ કરીને તેના પર ૫૦ લાઈક મેળવનારને ફ્રી રાઈડ પાસ આપવામાં આવશે. તેમજ વોટસઅપમાં ન્યુઝપેપરમાં આવેલ ડિઝાઈન ૧૦૦ વ્યકિતને મોકલનાર ફ્રી રાઈડ પાસ મેળાના કાર્યાલયમાંથી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.