Abtak Media Google News
  • ગાડી ધીમેથી ચલાવવા બાબતે બોલાચાલી થતાં એસિડનો એટેક કરાયો 

ભુજ ન્યૂઝ : ભુજના સરપટ ગેટ વિસ્તારમાં અજીજ ખત્રી અને અબ્દુલ ભાટી વચ્ચે ગાડી ધીમેથી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી . ત્યાર બાદ ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા અબ્દુલ ભટ્ટીના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે અઝીઝ ખત્રી અને અન્ય એક શક્સ સાથે  તેમના ઘર પર પહોંચીને એસિડનો એટેક કરતાં અબ્દુલ ભાટી સહિત નવ પરિવારના સભ્યોને નાની મોટી ઈજા થઈ હતી .

Advertisement

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં હાલ સીટી સ્કેન અને એક્સરેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે . તાત્કાલિક અસરથી પોલીસ આરોપીને પકડી પાડે તેવી માંગણી ઇજાગ્રસ્તોના પરિવાર જનોએ માંગ કરી હતી .

નવીનગીરી ગોસ્વામિ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.