Abtak Media Google News

કોરોના લોકડાઉનની મંદીની કસર સારુ ચોમાસુ
અને સિંચાઇના પાણીથી ઉનાળુ વાવેતર વધ્યું

છેલ્લા ત્રણ વર્ષથી કુદરતની મહેર હોય તેમ ઉપરા ઉપરી સારા વરસાદ થઇ રહ્યા છે આ વર્ષે પણ ગયા વર્ષના પુરા વરસાદના કારણે સિંચાઈ માટે પૂરતું પાણી હોવાથી ઉનાળું પાકના વાવેતરમાં સવાયું વાવેતર આ વખતે ચોમાસું વાવેતર નું ક્ષેત્રફળ 21.58 કેટલું બધું પામી છે ગયા વર્ષે થયેલું વાવેતર વધીને આ વખતે 80.02લાખ હેકટર સુધી પહોંચ્યું છે ઉનાળુ વાવેતરમાં વધારો થવાથી આ વર્ષે કઠોળ માં સ્ટકા વધારો થતાં ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં બરકત આવશે ગયા વર્ષે કોરોના કટોકટીના કારણે હજ્ઞભસમજ્ઞૂક્ષ દરમિયાન કૃષિ રોડથી આવેલી તેજીને લઈને કઠોળ તેલીબીયા ના ઉત્પાદનમાં અને વાવેતરમાં વધારો થયો હતો આ વખતે ઉનાળુ વાવેતરમાં થયેલા વધારામાં કઠોળ ની વાવડી 17.75 લાખ હેક્ટર પહોંચ્યું હતું ગયા વર્ષે 10.49 મેં કુલ ટકાવારી 15.52ટકા થવા પામી છે લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું

આ વર્ષે ચોખાનું ઉત્પાદન પણ વધશે કુલ 39 43 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે અને ઉત્પાદનમાં પણ વધારો થશે ઉનાળુ તલ ની વાવણી અત્યારે સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે અને આ વખતે ઉનાળુ પાકના વાવેતરમાં થયેલા વધારાથી ઉત્પાદન પણ વધશે આ વર્ષે ગયા વખતના પ્રમાણમાં પોલીસ ટકા વધુ પાણી નો સંગ્રહ થતાં તેનો સીધો લાભ ઉનાળુ વાવેતર ને થયો છે મહારાષ્ટ્ર કર્ણાટક ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં ઉનાળુ પાકનું પ્રમાણ વધ્યું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.