Abtak Media Google News

બ્રો, આઈ એમ ગેટિંગ લેઈટ…. જલ્દી કોઈ કોલ કરો, વોટ્સ અપ કરો યાર… મારી અરજન્ટ મીટિંગ છે.અગર કોઈ મારી તમારી જેવી વ્યકિત હોય તો આવું જ કહીએને.અહીં તો એક અશ્વ છે. જે તેનું ‘ટ્રાન્સપોર્ટેશન’ રીક્ષાની વાટમાં છે.આમ તો અશ્વ ખુદ એક ટ્રાન્સપોર્ટ છે. પરંતુ તે રીક્ષા સ્ટેન્ડ ખાતે ‘લોન્ગ ડીસ્ટન્સ’ જવા માટે ત્રણ પૈડાં વાળી રીક્ષાની વાટમાં ઉભો છે.અરે, સાંભળ્યું જલ્દી કોઈ કોલ કરો, રીક્ષા બોલાવો યાર…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.